પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-51

(63)
  • 5.5k
  • 10
  • 2.2k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-51 વૈદેહીએ ખુશ થતાં કહ્યું. "મોડે મોડે મારાં માં પાપાની આંખ ખૂલી અને મને આપણાં માંબાબા પર વિશ્વાસ સ્થાપિત થઇ ગયો કે આટલી પીડા ભોગવાની હશે તે ભોગવી પણ હવે તો સારાં દિવસ દેખાડશે અને વિધુ મેં તને ફોન કરેલો યાદ છે ને ? વિધુએ કહ્યું મને બરોબર યાદ છે વૈહીદુ.. બીજા દિવસે સવારે મેં તને મળવાનો પ્લાન કરેલો મેં નિરંજન સરને ફોન કરીને કીધુ સર હું લેટ આવુ છું થોડું કામ છે એમણે તરત જ કહ્યું "ઓકે વિધુત કંઇ નહીં પણ તું સીધો સાઇટ પર આવજે અને હાં સાવચેતી રાખજે જરૂર પડે તો ગાડી મોકલું તું બધુ