પ્રેમ ની લવ સ્ટોરીઝ - ૪

(15)
  • 4.4k
  • 2
  • 1.6k

હેલ્લો... રામ રામ ... પ્રેમ ની દુનિયા માં તમારું ફરી એક વાર હૃદય થી સ્વાગત કરું છું.... પ્રેમ થોડો ખોવાઈ ગયો હતો...ક્યાંય પ્રેમ ને પ્રેમ મળવાની આશા રહી નોતી.... આવા સુના સુના પ્રેમ ના જીવન માં ફરી એક વાર એક જોરદાર પ્રતિસાદ આવી પડ્યો.... તો ચાલો પ્રેમ ના જીવન માં ફરી એક આટો મારિયે અને એક ડૂબકી કરીએ એની ચોથી લવ સ્ટોરી માં... વાર્તા - ૪ "hi" રવિવાર ની મસ્ત સવાર માં મોડો મોડો હુ ઉઠ્યો... ઉઠતા સાથે આપડા બધાની એક કોમન આદત છે... ફોન જોવાની... મે પણ ઉઠતા સાથે ફોન ચેક કર્યો.... તો ઉપર ફેસબૂક મેસેન્જર પર કોઇનો મેસેજ