સમજણનો સેતુ

(15)
  • 3.5k
  • 1
  • 816

' સમજણનો સેતુ ' ???? હું સાવ નાની હતી કદાચ ચારથી પાંચ વર્ષની ...એ સમયનું મારી સામે સર્જાય ગયેલું દ્રશ્ય હજુ પણ યાદ છે . ઘરના બધા સભ્યો ભેગા મળી માઁ ને શણગારી રહ્યા હતા . કબાટમાંથી કાઢેલી તાજી જ નવી સાડી ... ના પણ એ સાડી નહિ સેલુ હતુ . ગળા અને કાનને સુંદર દેખાડવા માટે ઘરેણાં સાવ નકલી લીધા હતા . પણ લાગે અસલી જેવા ... એ પછી તો ફૂલોના હારના ઢગલા , અગરબત્તીની સુગંધ વચ્ચે દટાઈ ગયેલો મારી માઁ નો સુંદર ચહેરો , ... ચારે તરફ રડમસ ચહેરા હા...બધાના કહેવા મુજબ મારી માઁ મને છોડીને બીજી