મંદિર . . . નામે ભારત !

  • 2.8k
  • 860

આ વખતનો મારો વિષય, ' રસોડું - એક આહાર મંદિર ' હતો. આ વિષયની પૂર્ણાહુતિ પર જ હતો , તે ત્યાં જ એક સુંદર વિચાર સ્ફૂર્યો.ઘરના રસોડા માટે મને 'આહાર મંદિર' થી નીચે એક શબ્દ પણ માન્ય નથી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે તેમ, 'અન્ન એવું મન' , 'આહાર તેવો વિચાર'. આ ઉક્તિઓ હિન્દુ સંસ્કૃતિમાં આહાર મંદિર નું મહત્વ અતિવિશિષ્ટ છે, એ દર્શાવે છે.શું રાષ્ટ્ર કે દેશ પણ એક મંદિર ન હોઈ શકે? અહીં આપણે દેશ પરત્વે 'મંદિર ભાવના' ના મહિમાને યથાર્થ ગણવો રહ્યો અથવા તો આવકારવો રહ્યો. ભારતભૂમિ પ્રત્યેનો 'મંદિરભાવ' એ આધ્યાત્મિક ભૂમિ તરફ જતો સેતુ છે.'ભારત. . .