આંખો નાં બળાત્કાર

(13)
  • 2.8k
  • 1
  • 890

આંખો નાં બળાત્કાર ૧૨ ધોરણ નું પરિણામ આવ્યું ને દેવ નાં ખુશી નો પાર ની હતો.ધાર્યા પ્રમાણે માર્ક્સ તો હતા કે એન્જિનિયરિંગ માં એડમીશન મળી જશે અને થયું પણ એવું! સુરતની સારી કૉલેજ માં એડમીશન મળી ગયુ.એમ તો પોતે અંકલેશ્વર માં રહે માટે રોજ કૉલેજ જવા માટે હવે અંકલેશ્વર થી સુરત અને સુરત થી અંકલેશ્વર ટ્રેન માં જવું પડશે. દેવ સ્વભાવે બહુ સીધો અને શરમાળ હતો.કોઈ છોકરી સાથે વાત કરવામાં પણ એક વાર માટે અચકાય! પણ હવે તો ખરેખર એક નવી દુનિયા માં પગ મૂકવાનો હતો.ઘણા નવા મિત્રો બનશે અને હવે ઘર થી દૂર જઈ ભણવાનું હતું. કૉલેજ