ભવ્યા મિલાપ (ભાગ 11)

  • 3.3k
  • 3
  • 1.5k

ભવ્યા મિલાપ (ભાગ 11) (પ્રેમલાપ) મિત્રો અગાઉના અંક માં જોઈ ગયા કે..ભવ્યા અને મિલાપ નું એક ગેરસમજણ દૂર થવાના લીધે મૌન બ્રેકઅપ પછી ફરી મિલન થાયછે. બન્ને વચ્ચે હવે પ્રેમાલાપ થાયછે.. ભવ્યા ખુબજ ખુશ હોયછે... મિલાપ ની કેરિંગ વાતો થી ભવ્યા અતિ આનંદિત થયી ઉઠેછે..અને એમાં પાછો મિલાપ એની ફ્રેંડશિપને લગ્ન પછી પણ અંકબંધ રાખશે એવી પ્રોમિસ આપેછે એટલે ભવ્યા મીઠો છણકો કરીને ના પાડીને પોતે પતિવ્રતા નારી જ રહેશે એવું કહેછે ..પણ મનમાં તો એ મિલાપને જ પતિ બનાવવા ઈશ્વરને પ્રાર્થના કરેછે.. જોઈએ હવે આગળ.... સાંજ પડે છે જમીને ભવ્યા મોબાઈલ માં નજરો ટિકાવી રાખેછે. કે ક્યારે મિલાપ