પ્યાર કે રંગ

  • 2.8k
  • 1
  • 584

પ્રમોદ.. તું હજુ તૈયાર નથી થયો... ખબર છે ને આજે ફેરવેલ પાર્ટી છે... આપડી કોલેજ લાઈફ નો છેલ્લો દિવસ... પ્રમોદ... તને કહું છું ... કંઇક તો બોલ.. કેમ આમ ઉદાસ છે ?.. શેખર.. તું જઈ આવ..મને .. મને માથું દુખે છે હું નઈ આવું.. માથું દુખે છે કે...મુસ્કાન ની યાદ આવે છે.... આજે છેલ્લી વાર મલી લે એને.. શું છે તારે... નથી આવવુ મારે... તારે જવું હોય તો જા... નહિતર કઈ નઈ.. મારું મગજ ના ખા..જા અહી થી..આ શું મુસ્કાન.. મુસ્કાન... મને કઈ નથી પડી એની...નફરત કરું છું એને.. ઓય... ..કોની આગળ જૂઠ બોલે... તું... ખબર છે ને તારો જીગર