મેઘના - ૧૧

(18)
  • 3.8k
  • 2
  • 1.8k

મેઘના અને રાજવર્ધન ની ફલાઇટ મોડી રાત્રે લેન્ડ થઈ. પણ આટલા સમય પછી મેઘનાને તરત ઘરે જવું યોગ્ય લાગ્યું નહીં એટલે તેમણે એરપોર્ટની નજીક આવેલી એક હોટેલમાં જ રાત રોકાઈ ગયાં. બીજા દિવસે સવારે મેઘના અને રાજવર્ધન તેમના એપાર્ટમેન્ટના 5 મા માળ પર આવેલા તેમના ફ્લેટ પર પહોંચી ગયા ત્યારે દરવાજો ખુલ્લો હતો. એટલે મેઘના થોડો ડર લાગ્યો. તેણે રાજવર્ધનને થોડી સાવધાની રાખવા માટે ઈશારો કર્યો. તે બંને એકસાથે ફ્લેટની અંદર દાખલ થયા પણ તેમને કોઈ દેખાયું નહીં.એટલે મેઘના તેમના બેડરૂમમાં ગઈ તો ત્યાં તેણે જોયું અનુજ અને વીરા ત્યાં કેક લઈને ઉભા હતા. મેઘના રૂમ માં આવી એટલે તે બંને