સૌરભની રાજકુમારી

  • 2.1k
  • 854

બોમ્બેની ધારાવી ઝૂંપડપટ્ટીમાં એ રહેતી હતી.એનું નામ બબલી હતુ.બબલી હંમેશા બધાની મદદ કરે.બાળકોની પ્યારી બબલી દીદી.એ જે પણ કઈ કામ કરે એ બધુ એ બાળકો માટે જ કરે.પછી એ ચોરી હોય કે કોઈ ગુન્હો હોય એ બાળકની ખુશી માટે જ બધુ કરે.એક વખત બબલી ટ્રાફિક સિગ્નલ પર ફુલ વેચી રહી હતી.એ સમય દરમિયાન ત્યાં એક ગાડી આવી ને ઉભી રહી. એ ગાડી એક ખૂબ જ હેન્ડસમ છોકરો બેઠો હતો અને આગળની સીટ પર ડ્રાઇવર બેઠો હતો.બબલી એની પાસે ગઈ.સાહબ યે ફુલ લે લિજીયે નાં.ઘર જા કે અપની મેમ સાબ કોં દેના વો બહોત ખુશ હો જાયેગી.ઠીક હૈ ચલ દેડે.આમ એ