આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-2

  • 3.6k
  • 1.1k

આશુમાં-ભાગ 1 માં આપણે જોયું કે આશુમાં ને કાસમ ભાઈ ના ઘરે કુલ આઠ સંતાન નો જન્મ થયો.કાસમ ભાઈ નો ટૂંકો પગાર, પ્રથમ સંતાન દીકરી, એ પણ પાછી પોલીયોગ્રસ્ત,અલબત્ત માનસિક શારીરિક રીતે તંદુરસ્ત આથી માં પર બોજો ના બની બલ્કે નાના ભાઈ બહેનો ની દેખરેખ રાખે તેઓ ને રમાડે.માં ને ઘરકામ માં મદદરૂપ થાય હવે આગળ.............................................. વિસ્તરતું કુટુંબ ને પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર, કોઈ પાસે થી લાંચરૂશ્વત તો શુ કોઈ ખુશી થી પૈસા આપે તોય ના સ્વીકારવાની ખુદદારી.પણ જેટલા પેટ એટલા રોટલા તો જોઈએને?બાળકો મોટા થાય એમ બીજા ખર્ચ વધે.8 સંતાનો ને પોતે બે જણા કુલ દશ