લવ ની ભવાઈ - 29

(17)
  • 4.1k
  • 1.4k

? લવની ભવાઈ - 29 ? દિવ્ય - હા. મને સિયા એ બધી વાત કરી છે. તો મૂળ વાત એ છે કે અવની તું મને અને સિયા ને સાથે જોવા નથી માંગતી અને સામે નીલ ભાઈ મને અને સિયાને સાથે જોવા માંગે છે. આ બધા નું કારણ પણ મને ખબર છે કે તું નીલ ભાઈના કારણે આવું બધુ કરે છે. તો પ્લીઝ હવે હું જે પણ કહું તે ધ્યાન થી સાંભળ જે... અવની - ભાઈ...... પ્લીઝ મારે કશું નથી સાંભળવું.. નીલ - પ્લીઝ ભાઈ. મને પણ કશું સાંભળવાની ઈચ્છા નથી.. સિયા - ભાઈ પ્લીઝ સાંભળી લે... મારા માટે પ્લીઝ...