દિલની વાત ડાયરી માં - 6

(11)
  • 5.8k
  • 2
  • 2.8k

આગલા ભાગમાં જોયું કે રેહાન ને જોવા આવનાર છોકરી રીયા જ છે. રેહાનનાં ઘરે થી હા કહે છે પરંતુ રીયાના પરીવાર તરફથી કંઈ જવાબ નથી આવ્યો.. આગળ જોઈએ શું થાય છે..?રીયા મુંઝવણમાં છે હા કહુ કે ના.. રીયાનું દિલતો રેહાન માટે હા કહે છે.. આખરે તે નિર્ણય કરે છે રેહાનને એક વખત મળશે તેને જાણવાનો પ્રયત્ન કરશે પછી જવાબ આપશે. મીનાબેન નલીનભાઈને કહે છે રેહાન સારો છોકરો છે અને તેનો પરીવાર પણ પરંતુ આપણી પાસે એમના જેટલા પૈસા નથી.. જો આપણે હા કહીશું લગ્ન માટે તો એટલો બધો ખર્ચો આપણાથી નઈ પોષાય. નલીનભાઈ કહે છે..રીયા ત્યાં ખુશ રહેશે અને માણસો