અધૂરી જાણકારી પ્રેમની - 13

  • 2.9k
  • 1.2k

લગ્નની તૈયારી સાથે જ એકબીજાને થોડોક સમજવાનો સમય મળી ગયો હોય એવું લાગતું હતું.આજે એમનું સગાઈ સગપણ હતું છે પણ આ તો જો મનું બોલે છે કેસુજોય એકબીજા સાથે આટલું રહ્યા પછી નહીં લાગતું કે હવે દૂર રહેવુ જોઈએસાગર ના થાય હવે. હું મારી લાગણી રોકી નથી શકતોમનું સારું કામ કર તું અને કાવેરી બહાર જઈ આવ સાગર સાચે જ જાવ હું. નાની સુજોય અરે કાવેરી અહીં આવ તો કાવેરી ઝડપ થી દોડતી આવે છે અને અથડાઈને સાગર પર પડે છે. સાગર ઓ મમ્મી મરી ગયો આહહ જોઈને ચાલ ને ડોબીસુજોય હાહાહા વિચારી લે હજી આ જોઈએ છે કેકાવેરી મનું. પાછળ સંતાઈ જાય છે જો