આધુનિક તિરંગા

(15)
  • 5.3k
  • 1.2k

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગો અને અશોક ચક્ર થી શોભે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી આન,બાન અને શાન છે, રાષ્ટ્રધ્વજ જ આપણી ઓળખાણ છે,તિરંગાનો પરિચય :આપણા રાષ્ટ્રધ્યજમાં ત્રણ રંગો રખાયા છે, કેસરી, સફેદ, અને લીલો, તેમજ વચ્ચે એક ચક્ર રખાયું છે,કેસરી રંગ - સૌથી ઉપર કેસરી રંગ છે, જે સાહસ, શૌર્ય અને શક્તિ આત્મરક્ષા અને બલિદાનનું પ્રતીક છે,સફેદ રંગ - વચ્ચેનો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે.લીલો રંગ - સૌથી નીચેનો લીલો રંગ હરિયાળી, અને ધરતીની પવિત્રતા નું પ્રતીક છે.અશોક ચક્ર - સફેદ રંગની વચ્ચે એક બ્લુ રંગનું ચક્ર છે, જે સમ્રાટ અશોકના સારનાથના સ્થંભ માંથી લેવામાં આવ્યું છે, અશોક