આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 9

(17)
  • 4.7k
  • 2k

Chapter 9 ( હું નશા નાં કારણે બેહોશ ઓફિસ મા) આગળ નું... .. અનુષ્કા હવે રવિરાજ તરફ પૂરેપૂરી આકર્ષાઈ ગઈ હતી.એટલે રવિરાજ વિશે જાણવા નિ તૈયારી કરી એ શું કરે છે ક્યાં રે છે એ બધું અને રિયા કોણ છે એ બધું. થોડા દિવસો પછી અનુષ્કા ને બધી જાણકારી મળી ગઈ રવિરાજ વિશે અને એ અંદર થી તૂટી ગઈ . અંદર થી તૂટવા નાં બે કારણ હતા એક કે એના લગ્નન થઈ ગયા હતા અને રિયા એમની પૂત્રી હતી. અને બીજું કારણ એ કે એની પત્ની મૃત્યુ પામી હતી. તો પણ એ કેટલો સરળ બની ને રહે છે શાયદ એને