લવ બ્લડ - પ્રકરણ - 20

(86)
  • 5.6k
  • 12
  • 2.9k

લવ બ્લડપ્રકરણ-20રીપ્તાનાં પાપા દેબુને જોઇને શાંત થઇ ઘરમાં જતાં રહ્યાં રીપ્તા સાથે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કોઇને ખબર જ ના પડી કે અચાનક જ આવો વળાંક. રીપ્તાનાં મનમાં અનેક વિચાર આવ્યાં એણે એનાં કાકાને પૂછપચ્છ કરી કે પાપા વિષે ભૂતકાળની વાતો કહો પાપા આમ પીવા પર જેવી રીતે ચઢી ગયાં ? પહેલાં તો આવાં નહોતાં મને યાદ છે એ ખૂબજ પ્રેમાળ અને કવિ હૃદયનાં હતાં. કાકાએ એમને મીલીટ્રી જોઇન્ટ કર્યા પહેલાં જે યાદ હતું બધુ જ કહી સંભળાવ્યુ કે એ કવિતાઓ લખતો ગીતો ગાતો અને મેગેઝીનમાં છપાતી પણ હતી બંગાળી સાહિત્યનું ઉડું જ્ઞાન છે ભાઇને કયારેક દુઃખી કયારેક ખૂબ