લવ,રવિ,જાનકી અને સ્નેહા લવના ઘરે જવા કોલેજથી નીકળી જાય.હવે આગળ,લવ કોલેજ ગયો હતો,ઘરે લવના મમ્મી-પપ્પા હતા.તેના પપ્પાને કામે જવાની વાર હતી. લવના પપ્પા નાસ્તો કરવા બેસેલા,તેની સાથે લવના મમ્મી પણ બેઠા હતા,વાતો વાતો માં તે તેના ભાઈના છોકરો એટલે કે તેના ભત્રીજાના સંબંધની વાત યાદ લેવડાવ્યો છે,અને કહે છે,તેના ભાઈને તે બધા કાલે સુરતમાં શિફ્ટ થવાના છે.ત્યારે લવના મમ્મી લવના પપ્પાને કહે છે.લવના મમ્મી : હુ શુ કહુ રવિની બહેન માટે પણ સારો છોકરો ગોતતા હશે તો ત્યા વાત કરીએ તો કેવું રહેશે.લવના પપ્પા : સારૂ,એક કામ કર,તુ તારા ભાઈને જણાવી દાદા,હુ રવિના પપ્પા સાથે આજે રૂબરૂ મળી વાત કરી જોવ,અને