અજીબ દાસ્તાન હે યે…. - 8

(29)
  • 4.6k
  • 1
  • 2k

અજીબ દાસ્તાન હે યે…. 8 પાછળ ના પાર્ટ માં જોયું કે…...હિરેનભાઈ એ નિયતિ ને જિંદગી માં આગળ વધવા કહ્યું….પણ નિયતિ એમની વાત ટાળીને ચાલી જાય છે….અને ફરી અંગત ની યાદો માં ખોવાય જાય છે…..હવે આગળ…. નિયતિ હજી તો ફોન માં હેલ્લો બોલે છે ત્યાં જ સામે થી વાત સાંભળીને એનો ફોન હાથ માંથી પડી જાય છે….આ જોઈને એના મમ્મી પપ્પા ડરી જ જાય છે….જીતેનભાઈ જલ્દી ફોન ઉપાડે છે….પણ ત્યાં સામે થી કોલ કટ થઈ જાય છે….નિયતિ ના મમ્મી પપ્પા બંને એક સાથે નિયતિ ને પૂછવા લાગે છે…."નિયતિ શું થયું??તું કેમ આમ અચાનક ચૂપ થઈ ગઈ??કોણ હતું ફોન પર??તારા હાથમાં થી