જન્મદિવસની ભેટ

(15)
  • 4.6k
  • 1.1k

આ વાત 15 વર્ષ પહેલાં ની છે. ઇન્દુ અને આસિફ કોલેજ માં સાથે ભણતા. આમ તો બન્ને સ્કૂલ થી જ સાથે ભણતા... બન્ને બહુ જ સારા મિત્રો હતા. બન્ને એકબીજા ના ઘરે આવતા જતા રહેતા... ક્યારેક નોટ્સ લેવા તો ક્યારેક એમજ... બન્ને એકબીજા ના તહેવાર ઉજવવા એકબીજા ના ઘરે જતા... ઇન્દુ હિન્દૂ હતી અને આસિફ મુસ્લિમ... દિવાળી વખતે આસિફ ઇન્દુ ના ઘરે મીઠાઈ ખાવા જતો... જ્યારે ઇદ વખતે ઇન્દુ આસિફ ના ઘરે ઈદી ખાવા જતી... બન્ને ની દોસ્તી બઉ જ પાક્કી... કોલેજ માં આવ્યા પછી આ દોસ્તી, દોસ્તી નહિ પણ