પાંજરાનું પક્ષી

  • 2k
  • 430

ગઈ કાલની જ વાત છે હોળીનો અનેરો તહેવાર હતો અને ગુજરાતી માટે તહેવાર એટલે એક શબ્દમાં કહીએ તો સર્વસ્વ.શરૂઆત એકને રંગ લગાવવાથી થયેલી હોળીની વ્યક્તિઓમાં પરિવર્તન થવા લાગી અનેરા આ તહેવારમાં અનેરી મજા આવવા લાગી.ના વ્યક્ત કરી શકાય શબ્દોમાં એવી જ કાંઇક અનુભૂતિ થવા લાગી.મિત્રમાંથી મિત્રોમાં તહેવાર મનાવવાની મજા શું છે એવી સમજણ થવા લાગી.રંગબેરંગી દેખાતા બધાના ચહેરાને જોઈ કાંઇક અલગ જ આનંદ થઈ રહ્યો હતો.જેમ જેમ દિવસ આગળ વધતો ગયો એમ એમ હોળીના રસિયા વધતા ગયા અને શરૂ થયેલ એક વ્યક્તિવાળી હોળી ટોળામાં બદલાઈ ગઈ.પછી ટોળાએ શરૂ કરી ઘર ઘરની મુલાકાત કોરું ના