પ્રેમ નો કરૂણ અંજામ - 6 - છેલ્લો ભાગ

(13)
  • 2.2k
  • 772

શીર્ષક ~ "પ્રેમનો કરૂણ અંજામ" ( પાર્ટ - 6 ) ( આગળ આપણે જોઈ ગયા કે નેહાની લાશ ને હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યાં નેહા ના પેરેન્ટ્સને બોલાવવા માં આવ્યા. અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ ત્યાં આવી ગયા હતા . ડોક્ટર બધી વિગત ઇન્સ્પેક્ટર સાહેબ ને સમજાવે છે. હવે આગળ...) ???????????????? (ડોક્ટર સાહેબ નર્સને આલોક અને તેના મમ્મીને અહીંયા લઈ આવવા માટે કહે છે .) (થોડીવાર માં નેહા ના પેરેન્ટ્સ પણ આવી જાય છે . ) તે આલોકના મમ્મી પાસે આવીને પૂછે છે કેમ શું થયું ? કેમ અમને અત્યારે હોસ્પિટલ માં બોલાવ્યા ? બધું ઠીક તો છે ને ? આલોકના