કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 28 - છેલ્લો ભાગ

  • 4.1k
  • 1.3k

અધ્યાય 28 "ખુલાસો અને અંત "છતાંય હજી વાતો સાંભળવાની બાકી હતી તે વાતો હતી પ્રો.અનંત ની કારણકે હજી તેમણે બધી વાતો નો ખુલાસો સ્પષ્ટ રીતે નહોતો કર્યો.અર્થે તથા સર્વે ઘરે પહોંચી ગયા.આખરે જે કામ માટે ગયા હતા તે કામમાં સફળતા મળી તેનો આનંદ હતો.પ્રો.અનંત ને પણ ખૂબ આનંદ હતો કારણકે તે દશ વર્ષ બાદ કેદ માંથી છૂટ્યા હતા.વાહ શુ અદભુત દિવસ ઉગવાનો હતો.કારણકે ઘરે પહોંચ્યા ત્યારે હજી દિવસ ની શરૂઆત થવાની હતી, એક નવા દિવસની.અર્થે ઘરે પહોંચ્યા બાદ પ્રો.અનંત ને પોતાની વાર્તા જણાવવા કહ્યું.પ્રો.અનંત એ વાત ની શરૂઆત કરતા કહ્યું જયારે રૂમમાં માત્ર ચાર જણ જ હાજર હતા.કારણકે કોઈ ને