તરસ પ્રેમની - ૩૦

(59)
  • 5.1k
  • 7
  • 1.8k

રજતની વાત સાંભળી મેહાએ રજતની પીઠ પર માથું ટેકવી આંખો બંધ કરી દીધી. ઘણાં સમય પછી મેહાના દિલને રાહત થઈ. થોડીવાર પછી રજત કહે છે "મેહા ઘરે પહોંચી ગયા."મેહા બાઈક પરથી ઉતરે છે. એક નજર રજત તરફ જોઈ ઘરમાં જતી રહે છે.મેહા સાંજે ચા પીતા પીતા આજે જે બન્યું તે વિશે વિચાર કરતી હતી. રજતને યાદ કર્યો અને તે જ પળે રજત મારી સમક્ષ આવી ગયો. શું હતું આ? જે હોય તે પણ આ ફીલીગ્સ અદ્ભૂત હતી. રજતની પીઠ પર માથું ટેકવી સૂઈ રહેવું મારી જીંદગીની અમૂલ્ય પળો હતી. અને તે દિવસે રોડ પર ટ્રકની નીચે આવતા આવતા રહી ગઈ. અને