કર્તવ્ય - એક બલિદાન - 5

(37)
  • 5.3k
  • 3
  • 2.1k

મેધા નો પહેલો ખરીદદાર ચારો તરફ હૈ પયગામ, મુજે બેચ ચૂકે હૈ અપને. સબકા સાથ મિલા પલભર, ઔર છૂટ ગયે હૈ અપને. ખોઈ હું ઇસ ખ્યાલ મે, છોડ ગયે હૈ મેરે અપને. બોજ થી યા ઇન્સાન મે ? જો નીભા ગઈ હર મોડ પે કર્તવ્ય ... મેધા સોળે શણગાર સજાવી ને મેધા ને ગુડિયા બાનું સમક્ષ લઇ જવામાં આવે છે. ગુડિયા ની આંખો ચાર થઇ જાય છે કેમકે આજથી પેહલા આટલી સુંદર છોકરી એણે જોઈ જ નોહતી. ગુડિયા ના મનમાં અવનવા વિચારો ચાલતા હતા