મરતી વખતે....2

  • 3.4k
  • 3
  • 1k

મરતી વખતે કે ગમે ત્યારે માણસ ને પૂછો કે તારા જીંદગી ના આનંદ ના દિવસો કેટલાં તો પહેલા તો મુંજાશે.બહુ પૂછશો તો માંડ ત્રણ કે ચાર કે પછી વધુ મા વધુ દસ.જીવન આટલું મોટું અને આનંદ ફ્ક્ત આટલા જ દિવસ.તો બાકીના દિવસો શુ દુ:ખ મા જ કાઢ્યા. બહુ આશ્ચર્ય જનક વાત છે. માણસ નું જીવન તો જોઈએ સતત ઉલ્લાસ થી ભરેલુ . જ્યારે માણસ ભણી ગણી ને કમાવવા લાગે ત્યાર થી એક ચિંતા ના વમળ માં એવો ફસાય કે વાત પુછો માં.પહેલા કમાવવાની ચિંતા.કમાવવાનું શરૂ કરે ત્યારે પહેલાં જોબ ગમતો મલે તેના માટે કેટલી