શાપ - 6

(41)
  • 5.2k
  • 5
  • 2k

શાપ ભાગ : 6 “ઓહ્હ, શીટ યાર.” દરવાજા પર તાળુ જોઇને જયેશને બહુ જ ગુસ્સો આવ્યો. “લાગે છે તારા માતા પિતા કયાંક ગયા હશે.” “આપણે અહીં બોલાવીને અચાનક કયાં જતા રહ્યા. આપણો પીછો તો કરે છે તો તેને ખબર જ હતી કે આપણે આવીએ છીએ.” જયેશે ફ્રશટેશનમાં કહ્યુ. “જયેશ, થોડી વાર વેઇટ તો કરીએ. કદાચ કોઇ ઇમજન્સીવશ તેઓ કયાંક ગયા હોય.” રૂપલે કહ્યુ. “હા, દોસ્ત અત્યારે બીજો કોઇ રસ્તો પણ નથી.” રોનિતે પણ કહ્યુ. રુદ્ર તેના સ્વભાવવશ શાંત ઉભો બધાની ચર્ચા સાંભળી રહ્યો હતો. બિનજરૂરી વાત કરવાની તેને જરાય આદત ન હતી. “હા, થોડી વાર વેઇટ કરી જોઇએ. પછી ગાડી