અજીબ દાસ્તાન હે યે…. - 7

(28)
  • 3.8k
  • 1
  • 2k

અજીબ દાસ્તાન હે યે... 7 પાછળ ના પાર્ટ માં જોયું કે….ખુશી નિયતિ ને પોતાને ડૉક્ટર બનવાનું કહે છે….આ સાંભળીને નિયતિ ને અંગત ખૂબ જ યાદ આવી જાય છે….બીજી બાજુ ઘણા સમય પછી ખુશી કોઈ અજાણ્યા સાથે હળીમળી જાય છે….અને એ હોય છે રાહુલ…રાહુલ અને ખુશી જાણે એક બીજા સાથે ખુશ જ જણાય છે….હવે આગળ…. નિયતિ"તારા પપ્પાજી બોલાવે છે….એમને કંઈક વાત કરવી છે….."નીલા બેન એ આવીને નિયતિ ને કહ્યું…..આ સાંભળીને નિયતિ ઉદાસ થઈ ગઈ…..જાણે એને પહેલા થી જાણ હતી કે શું વાત થવાની છે…..ઉદાસ સ્વરે તે બોલી…."હા આવું છું…નિયતિ ખુશી ને એના બેડ પર સુવડાવી ને દરવાજો બંધ કરી ને અંગત