ફેન્ડશીપ

(13)
  • 3.4k
  • 1
  • 1.3k

( મિત્રો ફેન્ડશીપ સિરીઝ પૂર્ણ કરી નાખી , પણ ભાગ પ્રમાણે કદાચ કઇ ભાગ છુટી ગઇ હોય તેના કરતા બધું જ એક ભાગમાં મળી રહે તે માટે આખી સિરીઝ બધું ભેગું કરીને આખું એકમાં મળી રહે તે માટે હેતુ માટે લખી રહયો છું.)એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ