માનવતાની મહેક

  • 3.9k
  • 730

૧.આઠ ધાણાદાળ કોઈ અમીર યુવક એકવાર પોતાના પિતા સાથે કોઈ શહેરમાં ખરીદી કરવા માટે ગયો . બંને શહેરમાં ફર્યા . થોડાસમય પછી તેઓ થાકીને એક બાગમાં બેસવા ગયા . સામે એક ઠંડા પીણા ની દુકાને તેઓ ગયા . દુકાન પર કોઈ વૃધ્ધ દાદા બેઠા હતા.ખાસ ભીડ નહોતી માત્ર બે ગ્રાહક હતા. બંને દુકાન પર પહોચ્યા ત્યારે માત્ર તેઓ જ ત્યાં હતા પેલા બંને જતા રહ્યા હતા . યુવકના પિતાએ બે લીંબુ શરબતનો ઓર્ડેર દીધો . બન્નેં એ શરબત પીધું .ત્યારબાદ યુવકના પિતાએ લીંબૂ શરબતનો ભાવ જોયો તેમાં રૂપિયા નવ લેખેલા હતા.બે શરબતના પૈસા ચુકવવા પિતાએ વીસ રૂપિયાની