ભક્ષક

(37)
  • 2.2k
  • 1
  • 722

ફળિયા માં રમતું ખેલતી પાંચ વર્ષ નું બાળક અચાનક ગાયબ થઈ ગયું. તેના માતા પિતા છોકરા ને ફળિયા માં ન દેખાતા તે બાળક ને શોધવા લાગ્યા. આજુ બાજુ ના મકાન માં તપાસ કરી પણ તે ક્યાંય મળ્યો નહિ. આખરે આખા ગામ માં આ ખબર ફેલાઈ ગઈ. ગામ લોકો પણ તે બાળક ને શોધવા લાગ્યા. આખા ગામ માં શેરી,ગલી, ઘર માં શોધી વળ્યા પણ બાળક ક્યાંય મળ્યું નહિ. ગામ ના લોકો વિચાર કરવા લાગ્યા આખરે પાંચ વર્ષ નું બાળક ક્યાં ગયું હશે. અચાનક બાળક ક્યાં જતું રહ્યું હશે ? બાળક ના માતા પિતા દીકરા ની યાદ માં સોધાર આશુ એ રડી