જિંદગી ની સફળ - 1

  • 2.4k
  • 704

ચેપટર પછી પહેલો પ્રશ્ર્ન રાહુલ થી પુછયો ને જેરીતે તેને બરાબર જવાબ આપ્યો કે કલ્સ રૂમ તાળીઓ થી ગુંજી ઉઠયો ને રીના પર રાહુલ નો ધણો પ્રભાવ પડયો. શું રીના પર રાહુલ નો પ્રભાવ જ છે કે પછી ? શું રાહુલ નો જુકાવ રીના પર પડશે કે ?? આ બધા જ પ્રશ્ર્નો ના ઉત્તર સમય બતાવશે.રાહુલ નો ફોન આવતા આકાશ ને થોડું અજુગતું લાગ્યું ફોન ઉપાડયો તો સામે થી રાહુલ નો રડવા નો અવાજ આવતા. આકાશ :- સે પુછ્યું શું થયું ? કેમ રળે છે ? રાહુલ :- ધ્રુસકે ધ્રુસકે રોતા ફક્ત એટલું જ બોલ્યો કે મમ્મી પપ્પા નથી રહયા