અરમાન ના અરમાન - 9

  • 3.5k
  • 1k

“દીપિકામેમની પાસે નથી જવાનું તારે?” અરુણની બેસૂરી અવાજથી મારું ધ્યાન તૂટ્યું.“રીસેસ થઇ ગઈ?” મેં પૂછ્યું.“ઉપર પાંચ મિનિટ પણ થઇ ગઈ છે.” અરુણે મને ઘૂરતા કહ્યું.“તું પણ ચાલને..’ મેં અરુણને કહ્યું.“તું જા..” અંગડાઈ લેતા અરુણે કહ્યું.“મને તો નીંદર આવે છે..” હું એકલો જ ઉઠ્યો અને પોતાની જગ્યાએથી ઉભા થઈને બહાર જવા નીકળ્યો કે અરુણે અવાજ આપતા કહ્યું.“સંભાળીને રહેજે કઈ દીપિકા મેમ તારો રેપના કરી લે.”"છોકરીઓ પણ રેપ કરે કે શું?” મેં હસતા હસતા અરુણને પૂછ્યું.“આજકાલની છોકરીઓ કઈ પણ કરી શકે છે.” અરુણે પણ હસતા હસતા જવાબ આપ્યો. “ઠીક ત્યારે મળીયે થોડી વાર પછી” હું કેહતા નીકળી ગયો.હું ક્લાસમાંથી બહાર નીકળી ગયો અને