લોસ્ટેડ - 15

(54)
  • 4.8k
  • 2
  • 2.4k

"સર આપણે સીસીટીવી ફુટેઝ ચેક કરી લીધા, શકમંદ લાગતા વ્યક્તિઓ ની પુછપરછ કરી પણ જિજ્ઞાસા સોલંકી ગાયબ થઈ હોય એવું કંઈ સબૂત નથી મળ્યું.""એવું કઈ રીતે બની શકે મિસ રાઠોડના અવાજમાં સત્ય મને દેખાયું હતું, નહીં તો હું આ તપાસ કરત જ નઈ.""સર એવું બની શકે કે જીગર રાઠોડ ને સાહિલ ખાન એ જ આ મર્ડર કર્યા હોય, પછી બન્ને જણ લડ્યા હોય ને એમને ગંભીર ઇજા થઇ હોય. અને આધ્વીકા રાઠોડ એ આ કહાની ઘડી હોય, એમના ભાઈને બચાવવા."