પેન્ટાગોન - ૧૫

(79)
  • 5.3k
  • 7
  • 2.1k

(કબીર કૂવામાંથી બહાર આવે છે ત્યારે એના હાથમાં એક ચાંદીની નથણી હોય છે જે તારામતી નામની એક સ્ત્રીની હોય છે, એનું પગેરું શેઠ રતનચંદ સુધી પહોંચે છે જેને પ્રોફેસર ના કહેવાથી એમની ટીમનો એક સભ્ય મહેલમાં લઇ આવે છે, હવે આગળ...) રતનચંદ ખૂબ ગુસ્સે ભરાયેલ હતો અને એ જેક સામે જોઈ એને બોલી રહ્યો હતો, “તમને ખબર છે મિસ્ટર તમે કોને ઉઠાવી લાવ્યા છો? હું અમારા શહેરનો એક જિમ્મેદાર નાગરિક છું અને તમે મને બળજબરીથી આમ કેવી રીતે ઉઠાવી લાવી શકો? મને અહીંયા શા માટે લાવ્યા છો? તમે મને કિડનેપ કર્યો છે?" પ્રોફેસર નાગ તરત શેઠ રતનચંદ પાસે આવ્યા એમની