આરુદ્ધ an eternal love - ભાગ-૩૩

(33)
  • 3.2k
  • 5
  • 1.5k

"સફરજન લેશો, સર?' "અખિલેશ, આ સફરજન ખૂબ જ સ્વાદવાળા છે! સામાન્ય રીતે રોજ આવા હોતા નથી." "તમારું ધ્યાન આટલું બધું હોય છે! તમે માત્ર છ મહિનાથી છો અહીં, પરંતુ તમારી અવલોકન શક્તિ ગજબ છે. હકીકતમાં આજે સફરજન અલગ જગ્યાએથી આવ્યા છે. હમણાં હમણાં થોડા સમયથી ત્યાંના સફરજન ખૂબ વખણાય છે, એટલે ત્યાંથી મગાવ્યા." "કઈ જગ્યા કહી?" "મંડી." "ચાલો ત્યાં જઈએ." "મને ખબર જ હતી, સર, કે તમે ત્યાં જવાનું કહેશો. તમને સફરજનની ખેતી માં ખૂબ રસ છે, ખરું ને!" "હા, રિટાયર્ડ થઈને મારે એ જ કરવાનું છે. હવે જઈશું?" હસતા હસતા એ