ભગવાન કોનુ સાંભળે.

  • 2.1k
  • 666

એક વૃદ્ધ સિંહ હરણ પાછળ દોડી રહ્યો છે, દોડતું હરણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! તું મને આ સિંહથી બચાવી લે, મે તો ક્યારેય કોઈનું બગાડયું નથી, મે તો લીલું ઘાસ ખાય ને જ મારી જિંદગી વિતાવી છે!. બીજી તરફ........ રસ્તા ઉપર નાનુ ઝૂપડું બાંધીને રેતી એક વિધવા સ્ત્રી જે દરરોજ ભૂખ્યા રખળતા કૂતરાઓને ખવડાવે છે એ રોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! હવે તું મને તારી પાસે બોલાવીલે હવે મારે આ જીવનમા કોય ઈચ્છા નથી, તો સામે ................