લાગણી ને પેલે પાર (ભાગ - ૧)

  • 5.3k
  • 1.6k

બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક પ્રયત્નો બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખરેખર કોઈ ને જરૂર છે મારી??? આ જીવન શું કામ મળ્યું છે મને??? હું નડતી રહેલી કેમ છું બધા ને??? .... બસ આ જ સવાલ એના માનસિક સંતુલન ને ખરાબ કરી રહ્યો હતો, અને એ જ સમયે એના હિતેત્સું ઓ કોઈ કારણસર વ્યસ્ત હતા !!! સાથ આપવા વાળું કે હાથ પકડવા વાળું કોઈ ન હતું! આશાએ , એક