તરસ પ્રેમની - ૨૯

(55)
  • 6.5k
  • 4
  • 2.1k

મેહાની વાત સાંભળી રજત અટકી જાય છે. મેહા રજત પાસે આવે છે. મેહા:- "રજત સાચું કહું છું. તે દિવસે મારી ઈજ્જત સાથે એ વ્યક્તિએ રમવાની કોશિશ કરી હતી હવે પ્રાચીનો વારો છે.મેહાએ પ્રાચી તરફ જોઈને કહ્યું "પ્રાચી સંભાળીને રહેજે."રજત:- "તારે પ્રાચીની ચિંતા કરવાની જરૂર નથી. હું છું પ્રાચીને પ્રોટેક્ટ કરવા."પ્રાચી:- "પણ મેહા કોણ છે એ વ્યક્તિ?"મેહા:- "રજતના ગ્રુપની છે."રજત:- "મેં અંદાજો લગાવેલો જ કે મેહા આ વખતે પણ કંઈક નવો પ્લાન બનાવીને આવી છે. મારા પર molestation જૂઠો આરોપ લગાવેલો ત્યારે પણ પૂરી પ્લાનિંગ કરીને આવી હતી. અને આજે પણ આમાં આની કોઈ ચાલ છે. તે સમયે મને ફસાવ્યો અને આજે મારા