ભગવાન સર્વત્ર છે

  • 3.2k
  • 746

ભગવાન સર્વત્ર છે. કુદરત ના ખોળે પ્રકૃતિ ના સૌંદર્ય થી દેદીપ્યમાન, પવિત્ર વાતાવરણ, તેજોમય પ્રકાશ તથા લીલોતરી થી શોભી ઉઠતું એક અરિથલ નામે વન હતું. વનમાં મોટા અને ઘટાદાર વૃક્ષ તથા વેલચ્છાદિત પ્રગાઢ શાંતિ તથા શીતળનો સમન્વય. સવાર ના સમયે પંખીઓ નો મીઠો કલરવ અને સામેના ખળ ખળ ઝરણાં ના અવાજ માં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું મનમોહક દ્રશ્ય જોવા મળતું. આ જંગલ માં મંદાર નામે ઋષિ નો આશ્રમ આવેલો હતો. આશ્રમ માં ઋષિ એમના પત્ની પાંચ શિષ્યો અને ચાર કામધેનુ ગાયો હતી.ઋષિના આશ્રમ ના પવિત્ર