પ્રેમની પરિભાષા

(19)
  • 3.8k
  • 1
  • 1.2k

‘પ્રેમ’ એક એવો શબ્દ જેને ઘણા લોકો ચાહે છે અને પવિત્ર માને છે પરંતુ ઘણા લોકોને ‘પ્રેમ’ શબ્દથી જ નફરત હોય છે. ‘પ્રેમ’ શબ્દને જ જો તમે નફરત કરતા હોય તો આ સ્ટોરી વાંચીને તમારો સમય નહીં બગાડતા. આ સ્ટોરી ફક્ત એવા લોકો માટે જ લખી છે જે ખરેખર પ્રેમમાં માને છે અને એનું મહત્વ સમજે છે. તમારા અને મારા માટે પ્રેમની પરિભાષા અલગ હોય શકે પણ આ સ્ટોરી વાંચ્યા પછી જો જરૂર જણાય તો તમારી પ્રેમની પરિભાષાને UPDATE કરવાનો પ્રયત્ન જરૂર કરજો. વાંચક મિત્રોને વિનંતી છે કે સ્ટોરી વાંચ્યા પછી રેટીંગ જરૂર આપો જેથી હું મારી સ્ટોરીનું મૂલ્યાંકન કરી શકું. સ્ટોરી વિશેના આપના વિચારો કોમેંટમાં અથવા મેસેજ કરીને જણાવી શકો છો.