આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-1

  • 4.9k
  • 1
  • 1.4k

આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧ વર્ષો પહેલા મહેબૂબખાન નામ ના ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે. આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે