તું છે ને??

(12)
  • 3.1k
  • 551

આદિત્ય હવે તો હદ થઈ ગઈ,, હું તમને ક્યારની પૂછું છું કે સાંજે શું જમશો ?? પણ તમને તમારા કામથી ફુરસદ જ નથી ....એક વાર બોલી તો દો .......આદિત્ય એ ઉપર જોયું તો આનલ ગુસ્સામાં ઊભી હતી. આનલ મને કામના સમયે તુ હેરાન ના કર.. તને જે ફાવે એ બનાવી લે, હું જમી લઈશ ...... આદિત્ય અને આનલ સુંદર જોડું .......પણ એક જ દુઃખ !!!!આદિત્યને પોતાના કામકાજનું એવું વળગણ કે દુનિયા ભૂલી જાય .....નાનકડી પ્રાઇવેટ કંપનીને મોટી મલ્ટીનેશનલ કંપની બનાવવાના સપનાને કારણે આદિત્ય દિવસ-રાત જોયા વગર મહેનત કરતો હતો..... બે-ત્રણ વરસમાં તો આનલ ને પણ , જાણે ચા પીતા પીતા