પ્રલોકી - 17

(16)
  • 2.5k
  • 2
  • 1.1k

આપડે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ વિશે કહેતી હોય છે. એ કહે છે, પ્રત્યુષ પ્રલોકીનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા કહે છે. પ્રલોકી બહુ ખુશ થઈ જાય છે. અને પ્રત્યુષને ગાલે કિસ કરે છે. હવે જાણો આગળ. પ્રલોકીની વાત સાંભળી પ્રબલને ઈર્ષ્યા અને ગુસ્સો બંને આવે છે. એ ચૂપ રહે છે. પ્રલોકી આગળ બોલવાનું ચાલુ કરે છે. પ્રત્યુષ અને એના મમ્મી, પપ્પા બધા જ મને સપોર્ટ કરતા હતા. બીજા જ દિવસે અમે આગળની પ્રોસિઝર કરવા માટે નાણાવટી હોસ્પિટલ પહોંચી ગયા. બધું જ નક્કી કરી અમે ઘરે