love નો જેકપોટ .....2

(29)
  • 2.7k
  • 5
  • 1k

ક્રિષ્ના, રાધા પ્રત્યે નો પ્રેમ નો વિશ્વાસ જીતી ગયો, અને રાધા એ પણ પ્રેમ ને હા કહી જ દીધુ કે તે પણ તેને ચાહે છે. હવે આપણે આગળ જોઇએ .. હવે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને રાધા અને ક્રિષ્ના પણ એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા,સમય ની સાથે જ તેમનો પ્રેમ પણ રંગે ચડવા લાગ્યો. એટલા માં 14 February એટલે કે પ્રેમ નો દિવસ નજીક મા જ હતો. વળી કોલેજ, એટલે આ બધા પ્રેમીઆે ચોકલેટ દિવસ, હગ દિવસ, રોઝ દિવસ...બધા જ દિવસો મનાવા લાગ્યા, તો ક્રિષ્ના અને રાધા