DIARY - 2

  • 4.4k
  • 1
  • 1.7k

અંશ: મને કઈ પણ નથી થયુ પરંતુ new college છે એટલે થોડી મજા નોહતી આવતી.? જય આ બધુ જોય રહયો હતો. [ આ અંશ ની કંઈક તો problem છે, તેને મે class માં પણ જોયો હતો, તેનુ ધ્યાન professor તરફ હતુ પરંતુ કંઈક ગુમ સુમ લાગતો હતો.હા પણ તેણે આપેલુ reason પણ સાસુ જ છે ] જય મનમાં જય: આરવી તેની મજાક કરવાની રેવા દે, તેને આપણા જોડે ભળતા થોડી વાર લાગશે. આરવી: તે નાનો baby થોડો છે. (હસતાં-હસતાં) રોહીત: બસ પણ આરવી. અંશ કઈ પણ મો પરના ભાવ દશૉવયા વગર આ બધુ જોતો હોય છે, જાણે તેના માટે આ કઈ