તું ગમે તેવી પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપીશ ને....????? તું કોઈ નહિ હોય મારી સાથે તો, પણ મારો સાથ આપીશ ને....??? તું મને એકલી મૂકવાની જગ્યાએ મારો સાથ આપીશ ને....??? તું હું ખોટી હોય તો મને સમજાવી દેજે પણ બધાની સામે મને સાથ આપીશ ને...??? તું ખુશીમાં નહિ આપ તો ચાલશે પણ દુઃખમાં તું સાથ આપીશ ને....???? તું મને આખી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ ને...??? (આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે, નેહાના લીધે અને બંને ખૂબ જ ગુસ્સામાં વાત કરીને એકબીજા ને સાંભળ્યા કે સમજ્યા વગર જ ફોન