શાપ - 5

(42)
  • 5.2k
  • 6
  • 2.1k

શાપ પ્રકરણ : 5 “બેટા, તુ હવે તારા ઘરે જતી રહે. અહીંની ચિંતા ન કર. અમે બધા અહીં છીએ. તારી મદદની જરૂર હશે ત્યારે બોલાવી લઇશુ. વિજય અને તારા ઘરના બધા દુ:ખી થતા હશે.” રક્ષાને મોડે સુધી સુવા દઇને તે ઉઠી એટલે તેના મમ્મી દેવ્યાની બહેને કહ્યુ. “કેમ મમ્મી અચાનક આમ કહો છો?” દેવ્યાની બહેન મુઝંવણમાં મુકાઇ ગયા કે રક્ષા આમ કેમ બોલે છે? શું તેને રાતની કોઇ ઘટના યાદ નથી? “રૂપલ તો જતી રહી હવે તે કયારે પરત આવશે? તેની ખબર મળશે કે નહિ? હજુ કાંઇ ખબર નથી. હવે ઘણો સમય થઇ ગયો. તારુ ઘર પરિવાર સાચવવાની તો તારી