મન એક એવું અગોચર વિશ્વ

  • 2.3k
  • 2
  • 842

"?મન". જે દરેક પાસે હોય છે. મન ખૂબ અઘરું યંત્ર છે . શરીરના બધા જ ભાગ કરતાં વધુ ચપળ છે. કેટલાં વિચારો ની હારમાળા આવતી જાય છે.ઉમરને જ્યારે અરીસા માં જોઈ તો.... અરીસા ને પણ હસવું આવ્યું, જયારે ચહેરા પર મહોરું જોયું. જીવન ના દરેક પડાવ પર વિચારણા પણ અલગ અલગ સ્વરૂપે પ્રગટ થતી હોય છે.કવિતા...મન હરદમ મસ્ત રહે..હરપળ મહેકતું રહે.માની એનું નિર્ણય કરીએ..પાછા એમાં જ ઉલજયા રહીએ.ક્યારેક વિચારીને ખુશ રહીએ..તો સમયાંતરે બદલતાં રહીએ.અપાર સ્નેહને પામી શકીએ..સમજણ ભર્યું વિચારી જો શકીએ. લાગણી નો ધોધ સમાવેશ કરે