ખાલીખમ્મ

  • 4.3k
  • 1
  • 1.1k

તે દિવસે મારો જન્મદિવસ હતો. રાતના ૧૧ વાગ્યા હતા. દરરોજની જેમ હું મારા ફોનમાં છેલ્લી બધી અપડેટ અને મારા જન્મદિવસની શુભેચ્છાઓ કરનારાઓને ધન્યવાદ કહી અને ફોનની સ્ક્રીન ઓફ કરતો હતો કે એક મેસેજ આવ્યાની નોટિફિકેશન આવી. ઉપરથી જ નોટિફિકેશનનો મેસેજ વાંચતાં મોકલનારનું નામ મે વાંચ્યુ અને નામ વાંચતાંની સાથે જ મારી અંદર એક જુની યાદોની તસવીરો મારા આંખોની સામેથી સડસડાટ પસાર થવા લાગી. હું થોડો ખુશ થઈ અને મૌન હાસ્ય સાથે પથારીમાંથી બેઠો થઈ એ મેસેજનો રિપ્લાય આપવા મેસેજ વાંચ્યો, એણે લખ્યું હતું 'જન્મદિવસની