જીદ અને અહમ

  • 4.2k
  • 1
  • 1.1k

નમસ્કાર મિત્રો,,,માતૃભારતી એપ પર મેં એક પુસ્તક લખ્યું છે જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો, જે લોકોએ મને અને મારી રચનાઓ ને પોતાનો બહું મુલ્ય સમય આપ્યો એ લોકોનો હું ખૂબ આભાર માનું છું,હવે હું બીજું પુસ્તક લખવાની શરુઆત કરું છું ,નવા શીખે તો ભુલો તો થવાની જ,પણ, જો ખામીઓ જ શોધશો તો ખુબીઓ સંતાઇ જશે.જે પણ ભુલો રહી જાય એ મને જણાવવી,આશા રાખુ કે સૌનો સાથ અને સહકાર મળી રહેશે.મારા પ્રથમ પુસ્તક ને પોતાનો કિંમતી સમય આપ્યો એ મિત્રો માટે આ પુસ્તક માં એક પંક્તિ લખું છું.**મારી રચનાઓને સારો એવો પ્રતિસાદ મળ્યો,ઓળખાણ નહોતી એમનોય વ્હાલ મળ્યો.**ખૂબ ખૂબ આભાર મિત્રો......___-___-____-____-____-____-____-____-____-___-__જીદ અને